વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી AAP ની રેલીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનમાં 350 રૂપિયા રોજ આપીને ભીડ એકઠી કરવામાં આવી રહી છે તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર અનુપમ ખેર દ્વારા ખેડૂતોના સમર્થનમાં અને મોદી વિરોધમાં ટ્વિટ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અનુપમ ખેરનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યુ છે કે, “Best slogan post-independence was by Lal Bahadur Shastri. JAI JAWAN, JAI KISAN. Today it can be “Neta Dhanwan, Baki sab Preshan.”” આ  સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અને મોદી સરકાર […]

Continue Reading

શું ખરેખર ટ્રેક્ટર સાથે જોવા મળતી આ મહિલાઓ કિસાન આંદોલનમાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

ખેડૂતોના આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રેકટરોમાં મહિલાઓ જોવામાં આવી રહી છે. તેમજ આ ટ્રેકટરને પણ મહિલાઓ ચલાવી રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેક્ટરમાં જોવા મળતી આ મહિલાઓ હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં જોડાઈ.” ફેક્ટ […]

Continue Reading

નિહંગ શીખોનો એક જૂનો વીડિયો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનના સમર્થનમાં પંજાબથી 20000 નિહંગ સાધુ ઘોડા લઈને નીકળ્યા તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

2019 ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન લંડન ખાતે કરવામાં આવેલી નારેબાજીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જ્યાં ‘ખાલિસ્તાન જીંદાબાદ’ અને ‘પાકિસ્તાન જીંદાબાદ’ની નારેબાજી કરવામાં આવી. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

વર્ષ 2018 નો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન પ્રદર્શનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં પોલીસ દ્વારા ખેડૂતો પર ઠંડીની ઋતુમાં પાણીનો મારો કરવામાં આવ્યો તેનો […]

Continue Reading