જાણો વડોદરાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો આ વીડિયો વડોદરા શહેરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો જે વીડિયો […]

Continue Reading

જાણો વડોદરામાં બાવાની ગેંગ આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડોદરા ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે જેમાં વડોદરામાં આવેલી બાવાની ગેંગે રુદ્રાક્ષ આપીને વશીકરણ દ્વારા એક વ્યક્તિને લૂટી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ઓસ્ટ્રલિયાના કિમ્બર્લીના મગરનો વીડિયો વડોદરાના નામે વાયરલ.. જાણો શું છે સત્ય….

દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા આ વર્ષે મન ભરીને વર્ષ્યા છે. એમા પણ ખાસ કરીને વડોદરામાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાણીની અંદર પાંચ મગરના સમૂહને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

કોંગ્રેસ માટે મત માંગ કરતી રવીના ટંડનનો આ વીડિયો 2012નો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો 12 વર્ષ પહેલાનો છે. વડોદરામાં યોજાયેલી રેલીમાં રવિના ટંડને કોંગ્રેસના પ્રચારક તરીકે ભાગ લીધો હતો.  લોકસભા ચૂંટણી 2024 દરમિયાન સોશિયલ મીડિયામાં પર તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જોર-શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે હાલમાં અભિનેત્રી રવિના ટંડનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોંગ્રેસને સમર્થન કરતી જોવા મળી રહી છે. આ […]

Continue Reading

કોમેડિયન દિનેશ હિંગુનું નિધન થયુ હોવાની વાત તદ્દન અફવા છે… જાણો શું છે સત્ય….

વડોદરામાં રહેતી હિંગુએ પોતે વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તેને જીવત છે અને તેમને સારૂ છે. બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કામ કરી ચૂકેલા અને ખ્યાતનામ એક્ટર અને દિનેશ હિંગુના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જૂદા-જૂદા સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દિનેશ હિંગુની તસવીર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોલિવુડના […]

Continue Reading

માનસિક રીતે પરેશાન વિદેશી બાળક દ્વારા ઘરની અંદર તોડફોડ કરી હતી… જાણો શું છે સત્ય….

આ બનાવ ભારતનો કે ગુજરાતના વડોદરાનો નથી, પરંતુ ભારત બહારનો વેસ્ટ ઈન્ડિઝસનો છે. તેમજ મોબાઈલ ફોન ન આપવાના કારણે તોડફોડ કરી હોવાની વાત પણ ખોટી છે. પરંતુ મહિલાનો પુત્ર માનસિક રીતે બિમાર હોય અને તેણે તોડફોડ કરી હોવાનું જણાવ્યુ હતુ.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે […]

Continue Reading

જાણો પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

હૈદરાબાદના પોલીસ એકશનના વીડિયોને વડોદરાના નામે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વડોદરાનો નહીં પરંતુ હૈદરાબાદનો ગત વર્ષનો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટ પહેરેલા કેટલાક પોલીસકર્મીઓ કેટલાક યુવકોને લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ તેમને લાઠીઓથી મારતા પણ […]

Continue Reading

જામનગરના સાંસદ પૂનમબેન માડમના જૂના વિડિયોને વડોદરાનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં જામનગર સાંસદ પૂનમબેન માડમનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળે છે. પૂનમબેન માડમ અધિકારીઓ જોડે વાત કરી રહ્યા છે અને બાદમાં તેઓ નીચે રહેલી ગટ્ટરમાં પડી જાય છે. ત્યારબાદ ઘાયલ અવસ્થામાં તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના સાંસદ પૂનમબેન […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયેલો છે. જેમાં ટ્રક એસટી બસ અને તૂફાન છે. અને મોટી સંખ્યામાં ઘાયલ લોકો રોડ પર અને વાહનની અંદર જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા હાઈ-વે પર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની વીએસ હોસ્પિટલનો છે…? જાણો શું છે સત્ય….

‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે તારાજી સર્જી અને ખૂબ જ નુક્શાન પહોચાડેલ હતુ. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના દ્રશ્યો જોવા મળે છે. અને આ હોસ્પિટલના ટોપ ફ્લોર પરથી એક કાચ નીચે પડતો જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની હોસ્પિટલ નિર્માણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

કોરોનાની બીજી લહેર સામે લડવામાં ઘણી સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને લોકોને કોરોના ના આ કપરા કાળ મદદ રૂપ થવા આગળ આવી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં બે ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “મુંબઈ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેના ફોટો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

કોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading