જાણો ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનમાંથી હાથ હલાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર તેજસ ફાઈટરમાં બેસીને હાથ હલાવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનમાં બેઠા બાદ એટલી ઊંચાઈ પર પણ આજુબાજુ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને AIMIM ના નેતા અસદુદ્દીન ઓવેસીની મુલાકાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ધર્મની ટોપી પહેરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુસ્લિમ ધર્મની ટોપી પહેરેલા […]

Continue Reading

મોરબી ખાતે પુલ હોનારતમાં ઘાયલ થયેલા દર્દીના ફોટા અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોરબી ખાતે બનેલી પુલ દુર્ઘટનાના ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ઘાયલ દર્દીના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં ઘાયલ એક દર્દીના પગના ઘૂંટણ પર નાનો પાટો હતો પરંતુ જ્યારે […]

Continue Reading