શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સપાના પ્રમુખ અખિલેશ યાદવને લઈને છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી […]

Continue Reading

શું ખરેખર વર્ષ 2021 માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમેળાના સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેટલાક સાધુઓનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો […]

Continue Reading

શું ખરેખર હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ગંગા સ્નાન કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલમાં એક તરફ દેશમાં કોરોનાની મહામારી તાલી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે. અને ત્યારે હરિદ્વારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા […]

Continue Reading

શું ખરેખર હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરિમયાનનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં સાધુઓ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે આ ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ કરતાની સાથે જાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં હરિદ્રારમાં ચાલી રહેલા ગંગા સ્નાન દરમિયાનના આ દ્રશ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને […]

Continue Reading

શું ખરેખર હાલમાં ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. તેમજ અમુક લોકો નદીમાં સ્નાન કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં કોરોના કાળ દરમિયાન ગંગા સ્નાન માટે એકઠા થયેલા લોકોનો આ ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading