કેલિફોર્નિયાના પાંચ વર્ષ જૂના આગના ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલમાં હવાઈમાં લાગેલી આગનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2018માં કેલિફોર્નિયામાં લાગેલી આગનો ફોટો છે.  અમેરિકાના હવાઈમાં હાલમાં વિકરાળ આગ લાગી હતી જેની સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં ઝાડ સિવાય સમગ્ર વસ્તુઓ આગની ઝપેટમાં આવેલી જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

જાણો ટ્રેનને ધક્કો મારી રહેલા જવાનોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેનને ધક્કો મારી રહેલા કેટલાક જવાનો અને લોકોને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રેન બંધ પડી જતાં રેલવેના કર્મચારીઓ અને જવાનો દ્વારા ધક્કો મારીને ટ્રેનને ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો વીડિયોમાં દેખાતા ફળની નજીક દિવાસળી લઈ જતાં સળગી ઉઠતા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક છોડના ફળની નજીક દિવાસળી લઈ જતાં તે દિવાસળી આપોઆપ સળગી ઉઠે છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં દેખાતા છોડના ફળની નજીક દિવાસળી લઈ જતાં તે દિવાસળી આપોઆપ સળગી ઉઠે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

જાણો લોટરીની દુકાનમાં એક વ્યક્તિ દ્વારા આગ લગાવવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક દુકાનમાં આગ લગાવી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમિલનાડુ ખાતે એક લોટરીની દુકાનમાં લોટરી ન લાગતાં એક વ્યક્તિએ આગ લગાવી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ ખાતે ઈલેક્ટ્રીક સ્કૂટીમાં લાગેલી આગનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિસાગરના લુણાવાડા ખાતે એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મોડાસા ખાતેના પેટ્રોલપંપ પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપ પર એક બાઈકમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોડાસા ખાતે એક પેટ્રોલપંપ પર બાઈકમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર દિલ્હીના રોહિણી ખાતે આવેલા CNG પંપ ખાતે લાગેલી આગનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોઈ જગ્યાએ લાગેલી ભયાનક આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલા CNG પંપ ખાતે લાગેલી આગનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

ચીનના ઇલેક્ટ્રીક કારમાં લાગેલી આગના વિડિયોને ભારતનો ગણાવવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

ભારતમાં ઇલેક્ટ્રીક વાહનોને લઈ સરકાર દ્વારા પુરતો જોર આપવામાં આવી રહ્યો છે અને વાહનોની ખરિદી પર સબસીડી પણ બહાર પાડવામાં આવી છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇલેક્ટ્રીક ચાર્જીગ સ્ટેશન પરા ચાર્જ થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગતા આસપાસના અન્ય વાહનોમાં પણ આગ લાગી હોવાના સીસીટીવી જોઈ શકાય […]

Continue Reading