Altered: PM મોદી જ્યારે તેમની માતાને મળ્યા ત્યારે જશોદાબેન પણ ત્યાં હાજર હતા…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. મૂળ ચિત્રમાં જશોદાબેનને એડિટ કરીને ઉમેરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરે તેમના માતા હીરાબેનને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. PM મોદીએ 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન કરતા પહેલા તેમની માતાના આશીર્વાદ માંગ્યા […]

Continue Reading

શું પ્રિયંકા ગાંધી સફાઈ કરી રહ્યા છે ત્યારે પત્રકાર જમીન પર સુઈને ફોટો લઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પ્રિયંકા ગાંધી લખમીપુર જઈ રહી હતી ત્યારે સીતાપુર વિસ્તારમાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારથી પ્રિયંકા ગાંધી ટોક ઓફ ધ ટાઉન રહી છે. થોડા દિવસો પહેલા તેમનો એક નકલી વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો, જેને ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીએ નકારી કાઢયો હતો. તે વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના લોગો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર કારની ખરિદિ પર સરકાર દ્વારા 50 ટકાની રાહત આપવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં અબતક ન્યુઝ મિડિયાનો એક અહેવાલ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અબતક ન્યુઝ એ સૌરાષ્ટ્રનું પ્રતિષ્ઠિત મિડિયા હાઉસ છે. તેમની ન્યુઝ વેબસાઈટ પર પ્રસારિત એક અહેવાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો થે કે, “મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર દ્વારા કાર ખરિદનારને 50 ટકા સુધીની રાહત આપવામાં આવી […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીના હાથ જન સંખ્યા નિયત્રંણની ફાઈલ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના હાથમાં એક ફાઈલ જોવા મળી રહી છે. જે ફાઈલ પર લખવામાં આવ્યુ છે કે, જન સંખ્યા નિયંત્રણ કાનૂન 2021. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોદી સરકાર નવો કાયદો લાવી રહી છે જન સંખ્યા નિયંત્રણ કાયદો 2021 અને […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટોશોપ કરેલો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી EVM ને પ્રણામ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફોટોશોપની મદદથી એડિટીંગ કરીને સોશિયલ મીડિયા […]

Continue Reading

શું ખરેખર ચુંટણી હારી ગયા બાદ ટ્રમ્પ દ્વારા તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવો દેખાતો વ્યક્તિ ઓફિસમાં તોડફોડ કરી રહ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. તે ઓફિસમાં રહેલા તમામ ફર્નીચરને એક બાદ એક કરીને તોડી રહ્યો હોવાનું દેખાય છે. આમ તો આ પોસ્ટ સટાયર છે એટલે કે લોકો મઝાકમાં લઈ રહ્યા છે પરંતુ 2300થી વધુ શેરના કારણે […]

Continue Reading

થાઇલેન્ડમાં વર્ષ 2019 પૂર પીડિતો માટે વિતરણ માટે એકત્રિત કરવામાં આવેલી દારૂની બોટલોને બિહારની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં દારૂ, કોલ્ડ્રિંકસ,પાણી સહિતની બોટલો ભરેલી થેલીઓ જોવા મળી રહી છે. અને આ પોસ્ટ પર કટાક્ષ કરી અને આ થેલીઓ બિહાર ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો વર્ષ 2019નો થાઈલેન્ડનો છે […]

Continue Reading