અભિનેતા મુકેશ ખન્નાના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન વિશે કરવામાં આવેલી ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા મુકેશ ખન્નાના નામે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન વિશે કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, અગર ડ્રગ્સ મામલે મેં આર્યન ખાન કો જમાનત મિલ જાતી હૈ તો ઈસમેં કોઈ આશ્ચર્ય મત કરના ક્યોંકિ કાનૂન સિર્ફ નિર્દોષ આસારાજમજી બાપૂ જૈસે સાધુ સંતો કે […]

Continue Reading

શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનું ફેક ટ્રેલર થયું વાયરલ… જાણો શું છે સત્ય…

Hiren Soni નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચલો ભાઈ પઠાણ નું પણ ટ્રેલર આવી ગયું છે શું કરવાનું છે એ તો આપ ને ખબર જ હશે ને ? https://youtu.be/YR6yPZ1LPpA. આ પોસ્ટમાં એક યુટ્યુબની લિંક મૂકવામાં આવી છે. આ […]

Continue Reading

શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય…

NarendraSinh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #સંપૂર્ણ_બહિષ્કાર ❌❌❌❌❌❌❌❌ આ પોસ્ટર ધ્યાન થી જુઓ… આ ફિલ્મ નું નામ છે… #ટીપુ_સુલતાન #India_S_First_Freedom_Fighter… આ ટીપુ તો #શિવાજી_મહારાજ ના સમય પછી ઈ.સ. 1750 આસપાસ જનમ્યો હતો તો એનાં જન્મ ના હજાર વર્ષો પહેલાં પહેલાં […]

Continue Reading

શું ખરેખર સલમાન ખાને કરેલા ડાન્સનો આ વીડિયો આ વર્ષના ગણેશ મહોત્સવનો છે…? જાણો શું છે સત્ય….

‎ Jeetendra Sharma ‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમ્બર,2019  ના રોજ My Baroda (Vadodara) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  Salman Khan danced on Ganpati. Ganpati Bappa Morya. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે,  આ વર્ષે ગણેશ વિસર્જનમાં સલમાન ખાન […]

Continue Reading

શું ખરેખર સલમાન ખાને રાનુ મંડલને 55 લાખનું આલીશાન ઘર ગિફ્ટ આપ્યું…? જાણો શું છે સત્ય….

‎ ‎Rajkotians ROX ( Rangilu Rajkot )   નામના ફેસબુક પેજ દ્વારા 28 ઓગષ્ટ,2019  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  પોતાનાં સુંદર સુરિલા અવાજથી રેલ્વે સ્ટેશન પર ગીત ગાઇને ભીખ માંગનારી રાનૂ મંડલને બોલિવૂડમાં એન્ટ્રી મળી ગઇ. પહેલાં હિમેશ રેશમિયાએ તેને તેની અપકમિંગ ફિલ્મમાં ગીત ગાવાની તક […]

Continue Reading

શું ખરેખર ભૂમિ પેડનેકર 1 કલાક પણ સેક્સ વગર નથી રહી શકતી…? જાણો શું છે સત્ય…..

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ બોલીવુડ અભિનેત્રી કર્યો ખુલાસો,કલાકથી વધારે સેક્સ વગર નથી રહી શકતી’શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 162 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, અને 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading