શું ખરેખર જમીનમાંથી પાણી સાથે નીકળતી આગનો વીડિયો જૂનાગઢનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જમીનમાંથી પાણી સાથે નીકળી રહેલી આગના એક વીડિયોએ જોર પકડ્યું છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના જૂનાગઢ ખાતે જમીનમાંથી પાણી સાથે આગ નીકળી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર બંગાળની ચૂંટણી જીત્યા બાદ જશોદાબેન મોદીએ મમતા બેનરજીને અભિનંદન આપ્યા…? જાણો શું છે સત્ય…

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં વિજેતા મમતા બેનરજીને લગતા ઘમા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે મમતા બેનરજી અને જશોદાબેન મોદીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ જશોદાબેન મોદીએ મમતા બેનરજીને અભિનંદન પાઠવ્યા. પરંતુ […]

Continue Reading

શું ખરેખર BJP સાંસદ સી.આર.પાટીલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ.? જાણો શું છે સત્ય…

થોડાક સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજન ના અભાવે થયું નથી. જો કે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મિડિયામાં ભારે કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. તે વચ્ચે સોશિયલ મિડિયા પર આ સંદર્ભે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર ચીનના બેકાબુ બનેલા રોકેટનો દરિયામાં નાશ થયો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આકાશ માંથી રોકેટ દરિયામાં પડતુ જોવા મળે છે. તેમજ દૂર ઉભેલા લોકો દ્વારા આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. આ વિડિયો વાયરલ કરતા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં ચીનનું રોકેટ બેકાબુ બન્યા બાદ દરિયામાં નાશ થયો તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલ દ્વારા તાજેતરમાં ઉડાવી દેવામાં આવેલી હમાસની મસ્જીદનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે એકબીજા પર મિસાઈલ હુમલા ચાલી રહ્યા છે. તેના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે મસ્જીદમાં બ્લાસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા મસ્જીદ ઉડાવી દેવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading