વર્ષ 2016 માં સાઉથ કોરિયામાં આવેલા ત્સુનામીનો વીડિયો તુર્કીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તુર્કી ખાતે આવેલા ભૂકંપના કારણે દરિયામાં ત્સુનામી આવતાં શહેરમાં પાણી ભરાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2016 માં […]

Continue Reading

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના ભાષણનો અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પોતે જ ગુજરાતમાં વીજળી, પાણી, રસ્તા, કાયદો અને વ્યવસ્થા ન હોવાનું જણાવી રહ્યા છે. વધુમાં તેઓ એ પણ કહે છે કે, ગુજરાતમાં બહેનો સલામત […]

Continue Reading

શું ખરેખર અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે…? જાણો શું છે સત્ય..

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મંદિરનું નિર્માણ થઈ રહ્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. જૂદા-જૂદા પિલર અને તેની વચ્ચે થઈ રહેલા નિર્માણ કાર્યને લઈ અને જણાવવામાં આવી રહ્યુ છે કે, અયોધ્યા રામ મંદિર નિર્માણની આ પહેલી તસ્વીર છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ […]

Continue Reading

બ્રાઝિલમાં થયેલા અંદરો-અંદરના વિવાદના વિડિયોને ફ્રાન્સના નામે ફેલાવાઈ રહ્યો….જાણો શુ છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ફ્રાંસના વિવાદને લઈ ઘણા વિડિયો જૂદી-જૂદી ભાષામાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક સીસીટીવી ફૂટેજનો શેર કરવામાં આવી રહ્યા છે અને દાવો કરવામાં આવે છે કે, વિડિયોમાં બે ફ્રેન્ચ નાગરિકો મુસ્લિમ વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળી […]

Continue Reading

પેરિસમાં થયેલા ટ્રાફિક જામનો વિડિયો લંડનના નામે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા હાઈ-વે પર મોટી સંખ્યમાં ટ્રાફિક જામ દેખાય રહ્યો છે. આ વિડિયોને શેર કરતા જણાવવામાં આવી રહ્યુ છે કે, લોકડાઉન પહેલાનો લંડનનો આ વિડિયો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો લંડનનો નહિં પરંતુ પેરિસનો છે. જ્યાં મિડિયા […]

Continue Reading