જાણો હૈદરાબાદમાં હાથી પર JCBથી કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથી પર JCBથી કરવામાં આવેલા હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હૈદરાબાદના જંગલમાં હાથી પર JCBથી હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથી […]

Continue Reading

જાણો અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી અને 5 લોકોનાં મોત થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો […]

Continue Reading

જાણો બાળકને ઢોર માર મારી રહેલા પિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢેર માર મારી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતનો છે જેમાં એક વ્યક્તિ બાળકને લાકડી વડે ઢોર માર મારી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

પશ્ચિમ બંગાળનો જૂનો વીડિયો હૈદરાબાદના નામે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો પશ્ચિમ બંગાળમાં 2022ની મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન બનેલી છેડછાડની ઘટનાના વિઝ્યુઅલ છે. આ વીડિયોને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ ચાર તબક્કાઓ પૂરા થતાં, દેશ હવે સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કા માટે તૈયારી કરી રહ્યો છે. 2024ની સામાન્ય ચૂંટણીને લઈને દેશના જુદા જુદા ભાગોમાંથી કેટલાક વીડિયો સોશિયલ મીડિયા […]

Continue Reading

જાણો મુસ્લિમ એક્સપ્રેસના નામે વાયરલ થઈ રહેલા ટ્રેનના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હૈદરાબાદથી બંગાળ જતી ટ્રેનને જેહાદીઓ દ્વારા રોકીને તેને મુસ્લિમ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું . પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

શું ખરેખર હૈદરાબાદમાં ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. જ્યારે મિલાદ-ઉન-નબી દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક એટલે કે ઈસ્લામિક ધ્વજ લહેરાવ્યો હતો. હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન […]

Continue Reading

હૈદરાબાદ પોલીસની કાર્યવાહીના જૂના વીડિયોને મુંબઈના મીરારોડનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મુંબઈના મીરા રોડનો નહીં પરંતુ હૈદરાબાદનો વર્ષ 2022નો છે. રવિવારની રાત્રે, મીરા રોડ પર ભગવાન રામના ધ્વજ સાથેની એક કાર પર કથિત રીતે હુમલો કર્યા પછી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ જ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામાં […]

Continue Reading

શું ખરેખર આ કળશ યાત્રાનો વીડિયો હૈદરાબાદનો છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ પૃષ્ઠભૂમિ સામે એક વીડિયોમાં સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“આ કળશ યાત્રા હૈદરાબાદમાં રામ મંદિરની ઉજવણીના પ્રસંગે કાઢવામાં આવી હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

હૈદરાબાદથી હલકત્તા શરીફ જવા માટે તીર્થયાત્રીઓ માટેની વિશેષ ટ્રેનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે…. જાણો શું છે સત્ય….

વીડિયોમાં હૈદરાબાદથી કર્ણાટકની વાડીમાં હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે તીર્થયાત્રીઓ માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “મુસ્લિમો દ્વારા ટ્રેન પર ધરાર થી […]

Continue Reading

હૈદરાબાદના પોલીસ એકશનના વીડિયોને વડોદરાના નામે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વડોદરાનો નહીં પરંતુ હૈદરાબાદનો ગત વર્ષનો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટ પહેરેલા કેટલાક પોલીસકર્મીઓ કેટલાક યુવકોને લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ તેમને લાઠીઓથી મારતા પણ […]

Continue Reading

તેલંગણાના ટી રાજા સામેની કાર્યવાહીના વિરોધના વિડિયોને યુપીના વિડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

આ વિડિયો યુપીનો નહિં પરંતુ તેલંગણાના હૈદરાબાદ અને નલગોંડા શહેરનો ઓગસ્ટ 2022નો વિડિયો છે. આ વિડિયોને યુપીને સાથે કોઈ લેવા દેવ નથી. ટી રાજાની ઓગસ્ટ મહિનામાં હૈદરાબાદ પોલીસ દ્વારા પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે તેમને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહી કેમ […]

Continue Reading

શું ભાજપના કાર્યકરો પાર્ટી પ્રચાર માટે પોલીસ વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ઈન્ટરનેટ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકોને પોલીસની ગાડી માંથી ભાજપનો ઝંડો લહેરાવતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ ભાજપ માટે પ્રચાર કરી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ભાજપના […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો સુરતમાં થયેલા લાઈવ મર્ડરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા એક વ્યક્તિનું મર્ડર કરતો લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સુરત ખાતે થયેલા લાઈવ મર્ડરનો છે જ્યાં કોઈને કાયદાનો ડર જ નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાઘાબોર્ડરનો છે…? જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાઘા બોર્ડર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 56 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading