જાણો ભાજપના નેતા હાર્દિક પટેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા હાર્દિક પટેલના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર અનામત મુદ્દે સરકારની સામે મેદાને પડ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

હાર્દિક પટેલે આ વખતે ભાજપને પાડી દેવાની વાત કરી… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા હાર્દિક પટેલ પણ હવે […]

Continue Reading

નીતિન પટેલે હાર્દિક પટેલને મૂર્ખ કહ્યો… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતિનભાઈ પટેલ પોતાની જ પાર્ટીમાં જોડાયેલા પાટીદાર […]

Continue Reading

હાર્દિક પટેલને લોકો દ્વારા પ્રશ્ન પુછવામાં આવતા જૂના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ 3 વર્ષ જૂનો છે. તે સમયે હાર્દિક પટેલ ભાજપામાં નહિં પરંતુ કોંગ્રેસમાં હતા. ગુજરાતની આગામી ચૂંટણીને લઈને રાજકારણીઓ વિશે અનેક ખોટા સમાચાર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન હાલમાં જ ભાજપ સાથે જોડાયેલા હાર્દિક પટેલનો એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે કેટલાક લોકો તેમની […]

Continue Reading

હાર્દિક પટેલ દ્વારા વર્ષ 2016માં આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવવામાં આવી રહ્યુ…? જાણો શું છે સત્ય….

હાર્દિક પટેલ દ્વારા હાલમાં ભાજપામાં રહેતા આ નિવેદન આપવામાં આવ્યુ નથી. આ નિવેદન તેમણે વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયે આપ્યુ હતુ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ તેમની ભૂમિ તૈયાર કરી છે. ત્યારે હાલમાં હાર્દિક પટેલનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એનડીટીવીને આપેલા નિવેદનમાં જણાવી રહ્યા […]

Continue Reading

શું ખરેખર નિતિન પટેલ દ્વારા હાર્દિકના ભાજપામાં જોડાયા બાદ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ છે…? જાણો શું છે સત્ય….

પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા થોડા સમય પહેલા કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપા જોઈન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.  આ પૃષ્ટભૂમિ પર એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ […]

Continue Reading

શું ખરેખર અજમેરની દરગાહમાં હાર્દિક પટેલ દ્વારા હાલમાં મુલાકાત લેવામાં આવી તેનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાર્દિક પટેલ સહિતના લોકો કોઈ ધાર્મિક સ્થળની બહાર ઉભા છે અને ફોટો પડાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાર્દિક પટેલ દ્વારા હાલમાં અજમેર દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading