નેપાળની સંસદમાં પણ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નેપાળની સંસદનો નહિં પરંતુ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીનો છે. હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સભાગૃહની અંદર ભાષણ આપી રહ્યા છે. પીએમ મોદીની વિદેશી મુલાકાતો, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કરવામાં આવેલા પૈસા, નોટબંધી અને પેટ્રોલના વધતા ભાવોની ટીકા કરતા […]
Continue Reading