પશ્ચિમ બંગાળમાં પોલીસ પર પથ્થરમારો કરતા ટોળાનો જૂનો વીડિયો વાયરલ…જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ સુરક્ષા ગાર્ડ પર પથ્થરમારો કરતા ટોળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“પશ્ચિમ બંગાળમાં હાલમાં જમાતે સુરક્ષા ગાર્ડ પર પથ્થરમારો કર્યો તેનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 એપ્રિલ 2025ના […]

Continue Reading

શું ખરેખર મહિલા દ્વારા માર-મારવાનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક મહિલા કુદી-કુદીને એક વ્યક્તિ પર હુમલો કરી રહી છે. 25 સેકેન્ડનો આ વિડિયોમાં સુરક્ષા કર્મી પણ હુમલો કરતો જોવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ […]

Continue Reading

શું ખરેખર બેરોજગારીથી કંટાળી ગયેલા યુવાનોએ પોલીસ પર હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો ભેગા થઈ એક પોલીસ અધિકારીને મારવા પાછળ દોડ છે અને બાદમાં તે પોલીસ અધિકારી હાથમાં નહિ આવતા પોલીસની કારમાં તોડફોડ કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેરોજગારી થી કંટાળી ગયેલા યુવાનોએ સહનશક્તિ ખુટી જતા પોલીસ પર […]

Continue Reading