ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન જય શ્રી રામ ગીત વગાડવામાં આવ્યું ન હતું, આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો ડિજીટલ એડિટ કરવામાં આવ્યો છે. તેમાં જય શ્રી રામ ગીત વાગતું નથી. આ વીડિયો જૂનો છે. હાલમાં જ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 મેચ રમાઈ હતી. તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે ડીજે એ ગીત “ભારત કા બચ્ચા બચા જય જય […]

Continue Reading

Fake News: વૃદ્ધ મહિલા અને વાનરની કાલ્પનીક વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય…

આ વાંદરો આ વૃધ્ધ મહિલાને પહેલીવાર મળ્યો હતો. આ મહિલા 3 દિવસથી બિમાર હોવાનું તેમજ વાંદરાને દરરોજ ભોજન આપતા હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ મહિલા પલગ પપ સૂતા છે અને એક વાંદરો ત્યા આવી તેને ગળે લગાળે […]

Continue Reading

બે વર્ષ પહેલાના જયપુરના વરસાદના વિડિયોને જોધપુરના નામે ફેલાવવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોધપુરનો નહિં પરંતુ વર્ષ 2020ના વરસાદનો જયપુરનો વિડિયો છે.  જોધપુરમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. 3 દિવસના વરસાદમાં 5 લોકોના મોત થયા છે. ગુરૂવારે સવારે 4 વાગ્યે ફેક્ટરીમાંથી 15 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ન્યુ રૂપ નગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું […]

Continue Reading

શું ખરેખર દાદી રોજ વાંદરાને ભોજન આપતી હતી અને દાદી બિમાર પડતા વાંદરો તેને મળવા આવ્યો હતો…?

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ મહિલા પલગ પપ સૂતા છે અને એક વાંદરો ત્યા આવી તેને ગળે લગાળે છે અને વ્હાલ કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દાદી દરરોજ વાંદરાને ભોજન આપતી હતી પરંતુ ત્રણ દિવસથી […]

Continue Reading

શું ખરેખર જમીનમાંથી પાણી સાથે નીકળતી આગનો વીડિયો જૂનાગઢનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જમીનમાંથી પાણી સાથે નીકળી રહેલી આગના એક વીડિયોએ જોર પકડ્યું છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના જૂનાગઢ ખાતે જમીનમાંથી પાણી સાથે આગ નીકળી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના જોધપુરના લેઝર શોનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક લેઝર શોનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. 5 મિનિટના આ વિડિયોમાં જૂદા-જૂદા દ્રશ્યો પાણીમાં જોવા મળી રહ્યા છે. તેમજ આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે આ વિડિયો રાજસ્થાનના જોધપુરનો છે. જ્યાં આ શોને જોવાની ફી 3000 રૂપિયા છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading