શું ખરેખર બનાસકાંઠાના વિભાજનની પ્રક્રિયા સરકાર દ્વારા અટકાવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની પ્રક્રિયા અટકાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, નવીન જિલ્લાની […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલોલ હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલનો છે…? જાણો શું છે સત્ય…

Vadodara Is Great નામના ફેસબુક પેજ દ્વારા 30 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરા હાલોલ રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ ખાતા પહેલા આ વિડીયો જોઈ લેજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરા-હાલેલ હાઈવે પર આવેલી સર્વોત્તમ […]

Continue Reading

સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભુરાકાકા લેપટોપનામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, *શિક્ષકો આભાર માનો કે સરકારે તીડ ભગવાવાનું જ કહ્યું. જો ગણવાનું કહ્યું હોત તો શું હાલ થાત..*😀🤔. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને […]

Continue Reading