શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય…
Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ताजमहल में नमाज बन्द #सुप्रीम_कोर्ट ताजमहल राष्ट्रीय धरोहर है, कोई धार्मिक स्थल नहीं | पहली बार कुछ अच्छा काम किया..!! પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]
Continue Reading