શું ખરેખર ધોરણ 10 અન 12ના વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

જુન મહિના પહેલા 10 દિવસમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યુ હતુ. આ જ પૃષ્ટભૂમિ પર હાલમાં સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રી સ્કોલરશિપ યોજનાને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અબ્દુલ કલામ અને વાજપેયી નામથી ધોરણ 10 અને 12 સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading

શું હવે 45 ટકા લાવનારને પણ મળશે સ્કોલરશિપ…? જાણો સત્ય

Bipin Relia‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં એવું લખેલું છે કે, ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનું નામ છે અબ્દુલ કલામ અને વાજપેયી યોજના. 45% થી […]

Continue Reading