શું ખરેખર PM મોદીની સુવર્ણ પ્રતિમા સાઉદી અરેબિયાએ બનાવી છે…? જાણો શું છે સત્ય….
પીએમ મોદીની સોનાની પ્રતિમા સાઉદી અરેબિયામાં નથી બની પરંતુ ભારતમાં રહેતા સુરતના બિઝનેસમેન બસંત બોહરાની ટીમે બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચમકતી સોનેરી રંગની પ્રતિમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ મોદીની આ સોનાની પ્રતિમા સાઉદી અરેબિયામાં લગાવવામાં આવી છે.” […]
Continue Reading