બસ અકસ્માતનો આ વીડિયો સાપુતારાનો નથી, પરંતુ ઈન્ડોનેશિયાનો છે… જાણો શું છે સત્ય….

ગુજરાતના હિલ સ્ટેશન પર હાલ વરસાદની સિઝનમાં સહેલાણીઓ ખૂબ ફરવા જઈ રહ્યા છે. આ વચ્ચે એક બસ અકસ્માતે ખાઈમાં ખાબકી હતી. જેમાં બસની અંદર પેસેન્જર દ્વારા આ અકસ્માતનો લાઈવ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વચ્ચે વધુ એક બસ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાપુતારામાં […]

Continue Reading

શું ખરેખર ભેખડ ધસી પડવાનો આ વિડિયો ગુજરાતના સાપુતારાનો છે…? જાણો શું છે સત્ય….

વરસાદની સીઝનમાં પહાડી વિસ્તારોમાંથી ભેખડ ધસી પડવાની ઘટના બનવા પામતી હોય છે. આ જ પ્રકારનો એક વિડિયો જેમાં લાઈવ વિડિયોમાં ભેખડ ધસી પડતી જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના સાપુતારામાં ભેખડ ધસી પડ્યાનો આ વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા કેટલાક યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રકના હોર્ન પર નાગિન ડાન્સ કરી રહેલા યુવકોનો આ વીડિયો ગુજરાતના સાપુતારાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર સાપુતારા જવાના રસ્તા પર થયેલી લૂંટનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કારચાલક પાસેથી કરવામાં આવેલી લૂંટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાપુતારા જવાના રસ્તા પર કારચાલક પાસેથી થયેલી લૂંટનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સાપુતારાના […]

Continue Reading

શું ખરેખર સાપુતારા પાસે હાલમાં અકસ્માતમાં બાળકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ત્રણ ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમાં બાળકો ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. તેમજ બસ પણ અકસ્માતનો ભોગ બની હોવાનું દેખાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં સાપુતારા પાસે સર્જાયેલા બસ અકસ્માતમાં સુરતના 8 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર વધઈ-સાપુતારા રોડ પર આ ટ્રક ડૂબી ગયાનો વિડિયો છે..? જાણો શું છે સત્ય.

GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વઘઈ સાપુતારા રોડ પર જોતજોતામાં જ ટ્રક થયો પાણીમાં ગરકાવ…!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 83 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો નાશિક-સાપુતારા હાઈવેનો છે…? જાણો સત્ય…

‎I love Gujarat ‎નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક વીડિયો શેર કરવામાં  આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અત્યારે નાશીક સાપુતારા જવુ નહી.  ફેસબુક પર 19 કલાક પહેલાં કરવામાં આવેલી આ પોસ્ટના વીડિયોને 1600 થી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો હતો. 25 લોકોએ લાઈક […]

Continue Reading