શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા ફોટો બિજનૌરના મદરેસામાંથી જપ્ત કરાયેલા ગેરકાનૂની હથિયારોના છે…? જાણો સત્ય…

‎ Nick Prajapati‎‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, उत्तर प्रदेश के बिजनौर के मदरसे में बरामद हथियारों का जखीरा व गिरफ्तार सभी 6 आरोपी मुल्ला मौलवी……..!! आंतक का अड्डा बन मदरसों में छापा […]

Continue Reading