જાણો ભારતમાતા કોણ છે? એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આપણે બધા ભારતમાતા કી જયનો નારો લગાવીએ છીએ તો આ ભારતમાતા કોણ છે?. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના કોટાની સુધા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની કિડની નીકાળી લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

My Baroda નામના ફેસબુક પેજ દ્વારા 29 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિડિઓ રાજસ્થાન ના કોટા જિલ્લામાં આવેલી સુધા હોસ્પિટલ નો છે. આ વિડિઓ સાચો છે કે ખોટો એ નક્કી નથી પણ એક ભાઈ ને કારોના ની સારવાર માટે સુધા હોસ્પિરલ,કોટા માં […]

Continue Reading

શું ખરેખર મૃત્યુ થયા બાદ સ્મશાનમાં જીવતો થયો માણસ…? જાણો શું છે સત્ય…

Mahesh Pandor નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ ભાઈ નું મુર્ત્યું થયું હતું ને સમશાન માં લય જતા અચાનક આ ભાઈ ના ખોલીયા માં જીવ પાસો આવ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક માણસનું મૃત્યુ […]

Continue Reading

શું ખરેખર રસ્તા પર દોડતા હરણનો આ વિડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય…

Surat City નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Gujarat Highway.. Animals Are Roaming… Beautiful Nature” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 534 લોકોએ મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં […]

Continue Reading

રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎SK Karia નામના ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાહ રાહુલ ભૈ!! હિન્દુસ્તાન કા યુવા સિર્ફ હિન્દુસ્તાન કો હી નહીં દેશ કો બદલ શકતા હૈ… વાહ વાહ😊 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું […]

Continue Reading

રાજસ્થાનના ધારાસભ્યની ફોટો દિલ્હીમાં નકલી પોલીસ કર્મચારી તરીકે વાયરલ..જાણો શું છે સત્ય…

Sunil Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस नकली RSS पुलिस पर कार्यवाही करेगी या नहीं!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શું ખરેખર હાલમાં રાજસ્થાનમાં અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે….? જાણો શું છે સત્ય…..

Indian YOUTH POWER નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “अभी अभी *आबूरोड* मोहनपुर मोड़ NH133 पर खतरनाक एक्सीडेंट जिसमें 22 लोगों की मौत हो गई है और करीब 10 घायल हो गए हैं तो इसलिए आपसे विनम्र निवेदन है कि इस पोस्ट को ज्यादा से ज्यादा शेयर […]

Continue Reading