જાણો કુરાન આતંકવાદી બનવાનું શીખવાડે છે એવું કહી રહેલા મૌલવીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ ધર્મગુરુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ ધર્મગુરુ એવું કહી રહ્યા છે કે, કુરાન આતંકવાદી બનાવવાનું શીખવાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ ધર્મગુરુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં કુરાન ઘરમાં હોવાથી આગ ન લાગી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો લોસ એન્જલસમાં તાજેતરમાં લાગેલી આગનો નથી પરંતુ 2023માં લાગેલી આગ દરમિયાનનો છે. લોસ એન્જલસમાં આગના નામે એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં જોઈ શકાય છે કે એક ઘર સિવાય, આસપાસનો આખો વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ધાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થઈ છે ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading