શું અયોધ્યામાં રામની મૂર્તિ જોઈને આ ફોટોગ્રાફરને હર્ષના આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….

આ તસવીર અયોધ્યાની નથી પરંતુ પાંચ વર્ષ પહેલા UAEમાં રમાયેલી ફૂટબોલ મેચની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે ફોટો આંસુવાળા ફોટોગ્રાફરનો ફોટો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામની મૂર્તિ જોઈને ફોટોગ્રાફર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા.  […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બેંગ્લોરના ફોટોગ્રાફર વિક્રમ પોનાપ્પા દ્વારા શૂટ કરવામાં આવ્યો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રંગ બદલતા કાચિંડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બેંગ્લોરના વિક્રમ પોનાપ્પા નામના ફોટોગ્રાફર દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપમાં ધોનીના આઉટ થવાની સાથે જ રડી પડ્યો ફોટોગ્રાફર…? જાણો સત્ય…

Hu gujju‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં ધોનીના ફોટો સાથે એક ફોટોગ્રાફરનો રડતો ફોટો દર્શાવીને એવું લખેલું છે કે,  હવે બોલો Nice pic. We Miss You.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 251 લોકોએ લાઈક કરી હતી. 7 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading