જાણો ઘર તૂટી જવાને કારણે રડી રહેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નૂંહ ખાતે થયેલી હિંસાના ઘણા બધા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના નૂંહ ખાતે થયેલી હિંસા બાદ સરકારે ઘરો પર બુલડોઝર ચલાવાતાં સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલી બાળકીનો આ વીડિયો […]

Continue Reading

જાણો પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા ભીડ પર લાઠીચાર્જનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણામાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા […]

Continue Reading

શું ખરેખર જે શિક્ષકે બાળકને ઢોર માર માર્યો હતો તેને લોકોએ ઢોર માર માર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો જે બિહારના પટના ખાતે બનેલી ઘટનાનો હતો. ત્યાર બાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોના ટોળા દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં શિક્ષકે બાળકને ઢોર માર માર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યો છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરમાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ શરૂ કર્યો….? જાણો શું છે સત્ય…..

Vishal Rajgor નામના ફેસબુક યુઝર દ્વારા 6 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ‘कश्मीर मे प्रसाद बटना शुरू .शठं प्रति शाठ्यम् ।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 34 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading