શું ખરેખર વક્ફ બીલ પાસ થયા બાદનો ઔવેસીનો આ વીડિયો છે.? જાણો શું છે સત્ય….

આ વીડિયો સંસદમાં વકફ બિલ પસાર થયાના ઘણા મહિના પહેલાનો છે. JPC દ્વારા બિલના ડ્રાફ્ટ રિપોર્ટને સ્વીકાર્યા પછી નાસ્તાની બેઠક દરમિયાનનો આ વીડિયો છે. સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા પછી અને રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા પછી, વકફ બિલ હવે કાયદો બની ગયો છે. આ પૃષ્ઠભૂમિમાં સોશિયલ મીડિયા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ […]

Continue Reading

જાણો રાહુલ ગાંધીએ ભાજપના નેતાને ધક્કો માર્યો હોવાની કબૂલાત કરતા વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પત્રકારો સાથે વાતચીત કરી રહેલા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ કબૂલાત કરી કે, તેમણે ભાજપના નેતાને ધક્કો માર્યો અને ધક્કામુક્કીથી અમને કંઈ થતું નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

નેપાળની સંસદમાં પણ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નેપાળની સંસદનો નહિં પરંતુ હિમાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય જગતસિંહ નેગીનો છે. હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સભાગૃહની અંદર ભાષણ આપી રહ્યા છે. પીએમ મોદીની વિદેશી મુલાકાતો, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કરવામાં આવેલા પૈસા, નોટબંધી અને પેટ્રોલના વધતા ભાવોની ટીકા કરતા […]

Continue Reading

Fake News: માલદીવના રાષ્ટ્રપતિ સંસદમાં માર મારવામાં આવ્યો હોવાનો ખોટો દાવો વાયરલ થયો… જાણો શું છે સત્ય….

28 જાન્યુઆરીએ માલદીવની સંસદમાં ઝપાઝપી થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ મુઈઝુ તેમાં સામેલ નહોતા. આ લડાઈ મુઈઝુ સરકારના સમર્થકો અને વિપક્ષી સાંસદો વચ્ચે થઈ હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માલદીવની સંસદમાં સભ્યો વચ્ચેની લડાઈ થતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા દુર્ગા માતાનું અપમાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

આ વિડિયો વર્ષ 2016નો છે, જ્યારે તત્કાલિન HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જેએનયુ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષી સભ્યોના સવાલોના જવાબ આપ્યા હતા. નવરાત્રિ દરમિયાન હિન્દુઓ દ્વારા દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સ્મૃતિ ઈરાની દ્વારા દેવી દુર્ગા અને મહિષાસુર વિશે સંસદમાં આપવામાં આવેલુ નિવેદન નવરાત્રિ દરમિયાન વાયરલ થાય છે. […]

Continue Reading

શું ખરેખર ભાષણ આપેલ વ્યક્તિ નેપાળના હેલ્થ મિનિસ્ટર છે અને નેપાળની સંસદમાં ભાષણ આપી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સભાગૃહની અંદર ભાષણ આપી રહ્યા છે. પીએમ મોદીની વિદેશી મુલાકાતો, યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં કરવામાં આવેલા પૈસા, નોટબંધી અને પેટ્રોલના વધતા ભાવોની ટીકા કરતા સાંભળવામાં આવી શકે છે. “આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે ક, “ભાષણ આપી રહેલી વ્યક્તિ […]

Continue Reading

શું ખરેખર આસામમાં CAB ના સમર્થનની ખુશીમાં લોકો કપડાં ઉતારીને ખુશી મનાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 13 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આસામમાં નાગરિક સંશોધન બિલ ને ખુશીમાં લોકો કપડા ઉતારી ખુશી મનાવે છે અને કોંગ્રેસ અને દેશદ્રોહી પાર્ટીઓ એમ કહે છે કે આ આસામ માં બહુ તકલીફ છે. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading

શું ખરેખર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ ઊંઘી રહ્યા છે…? જાણો સત્ય…

‎‎Mukesh Solanki‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019 ના રોજ ગુજરાતી વાતો નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  संसद में देश के गृहमंत्री सो रहे है और मोबाइल मे देखने वाले राहुल गांधी ट्रोल हो रहे है।.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને […]

Continue Reading