જાણો હું તો લંડન જતો રહીશ એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કંઈ પણ થવાનું નથી. હુંતો લંડન જતો રહીશ. મારા બાળકો તો અમેરિકામાં જઈને ભણશે. મારો હિંદુસ્તાન સાથે કોઈ જ સબંધ નથી. મારી પાસે તો […]

Continue Reading

શું ખરેખર નીરવ મોદીએ લંડનની કોર્ટમાં નિવેદન આપ્યુ હતુ કે 32 ટકા જ મારા હતા 68% BJPના હતા….? જાણો શું છે સત્ય…

Dhanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નીરવ મોદીએ લંડન કોર્ટમાં વેર્યા વટાણા… 32% જ રૂપિયા મારા હતા..68% તો બીજેપી નેતાઓના હતા…મોદી મોદી….ભાઈ ભાઈ…” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 135 […]

Continue Reading

શું ખરેખર નીરવ મોદીએ લંડન ભાગવા માટે ભાજપાને આપ્યું હતું 456 કરોડનું ફંડ…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના એક ફેસબુક પેજ પર 24 માર્ચ , 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 456 કરોડ ભાજપ મોદી ને ફંડ આપ્યું બોલો.. પછી ભાગી જ શકાય ને.. ક્યાં ગયા ભગતડા મૂર્ખા ગદ્દારો.. શેયર કરો મિત્રો. અને આ પોસ્ટમાં એવું […]

Continue Reading