શું ખરેખર સુરત પોલીસ દ્વારા લોકોને મદદ માટે આહ્વવાન કરવામાં આવ્યુ છે.? જાણો શું છે સત્ય..
જનશક્તિ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તમે સુરત પોલીસ સાથે કામ કરવા માંગો છો? સુરત ગુજરાત વિકાસ સમિતિ સંચાલિત સુરક્ષા સેતુનો ભાગ બનવા માંગતા હોવ અને તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનની પોલીસ સાથે સેવા કરવા માંગતા હોય તો તમે રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનના નામની […]
Continue Reading