શું ખરેખર ઉજ્જૈનના કલેક્ટરે મુસ્લિમો વિરુદ્ધ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોરના કલેક્ટર દ્વારા મુસ્લિમો વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મુસ્લિમો વિરુદ્ધ નિવેદન આપી રહેલા […]

Continue Reading

શું ખરેખર અમૂલના આઈસ્ક્રીમમાં ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ આઈસ્ક્રીમમાં ઉપયોગ કરવામાં આવતા E-471 ની વ્યાખ્યા કરનારા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલ આઈસ્ક્રીમમાં એક E-471 ઈમલ્સીફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભૂંડની ચરબીમાંથી બને છે. આ વ્યક્તિ લોકોને અમૂલ આઈસ્ક્રીમનો ઉપયોગ નહીં કરવાનું જણાવે છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ચીનમાં કોરોના વાયરસથી બચવા માટે ગેરમુસ્લિમ લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

‎‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન નામના ફેસબુક પેજ દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્લાહુ અકબર બૈશક અલ્લાહ બેહતર ફૈસલા કરનેવાલા હે….. આ છે ચાઈનાનુ એ દશ્ય અલ્લાહ ના અજાબથી જે ચાઈના ગઇકાલ સુધી મુસ્લિમ હોવા પર જુલ્મ […]

Continue Reading