ઓસ્ટ્રેલિયાના પર્થ ક્રિકેટ સ્ટેડિયમનો વીડિયો અમદાવાદના મોટેરા સ્ટેડિયમના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Kishan Joshi નામના ફેસબુક યુઝર દ્વારા 18 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટેરા સ્ટેડિયમ ની એક ઝલક નમસ્કાર તૈયાર થઇ જાઓ #નમસ્તેટ્રમ્પ માટે 🙏 #આપણાઅમદાવાદ ને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતા પ્રસ્તુત કરવાની મળી છે ઐતિહાસિક તક આવો, #BiggestRoadShowEver માટે જોડાઈએ #IndiaRoadShow 🇮🇳 🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો […]
Continue Reading