રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, “અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, જે કરવું હોય એ કરી લે, કોઈ ફરક નથી પડતો…” જાણો રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

રાહુલ ગાંધીને હાલમાં જ મોદી સરનેમ કેસમાં દોષિત ગણાવતાં કોર્ટ દ્વારા 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમજ તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ પણ રદ્દ કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું […]

Continue Reading

વર્ષ 2019 નો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસ અને મોદી સરકારના સમર્થનમાં નારેબાજી કરતો લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના વિરોધમાં દિલ્હીના લોકો રસ્તા પર ઉતર્યા અને દિલ્હી પોલીસ તેમજ મોદી સરકારના સમર્થનમાં નારેબાજી […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન સાંસદમાં “મોદી-મોદી” ના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક 40 સેકેન્ડનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનની સાસંદનો વિડિયો છે. એક ન્યુઝ ચેનલના બુલેટિયનનો આ વિડિયો છે. જેમાં એક સભ્ય બોલવા જઈ રહ્યા છે ત્યારે અન્ય સભ્યો દ્વારા મોદી-મોદીના નારા લગવવામાં આવતા હોવાનું સંભળાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનની સાંસદમાં મોદી-મોદીના નારા લગાવવામાં […]

Continue Reading

શું મોદીએ સરદાર ની પ્રતિમા મતો મેળવવા બનાવી…? જાણો શું છે સત્ય….

“N R BHUVA PATIDAR PAGE” દ્વારા 2 એપ્રિલના પ્રધાન મંત્રીના ફોટો સાથે ABP NEWSના હવાલાથી એક સમાચાર સાથે ની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પ્રધાન મંત્રી મોદીએ “मुझे सरदार पटेल से सख्त नफरत है, वोटोके लिए बनाया मूर्ति – मोदी” નિવેદન કર્યું હોવાનું જણાવ્યું હતું, Archived Link ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા તપાસવા અમે અમારી […]

Continue Reading