શું ખરેખર બાળકને પોતાની સાથે રાખી વિદ્યાર્થીને ભણાવી રહેલ પુરૂષ બાળકનો પિતા છે…? જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. મનઘણત વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ એક નાના બાળકને પોતાની પાસે રાખી અને સામે બેસેલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

બાળકને પોતાની પાસે રાખી અને વિદ્યાર્થીને ભણાવી રહેલા શિક્ષકના ફોટાના જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. તેમજ પ્રોફેસરની પત્નીનું અવસાન થયું નથી. હાલ સોશિયલ મિડિયામાં એક પ્રોફેસરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક બાળકની સંભાળ લેતાની સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પત્નીના મૃત્યુ બાદ […]

Continue Reading

મેક્સિકોના પૂરના વિડિયોને જમ્મૂ-કાશ્મીરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, લગભગ 40 લોકો લાપતા હોવાનું મનાય છે. ઘણા મકાનોને નુકસાન થયું છે. આ વિસ્તારમાં ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ગુમ થયેલા લોકોની શોધમાં લાગી છે. આ વચ્ચે એખ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

નર્સ દ્વારા ખાલી ઈન્જેક્શન મારવામાં આવતો વિડિયો ભારતનો નથી… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નર્સ દ્વારા એક વ્યક્તિને રસી આપવામાં આવી રહી છે. પરંતુ નર્સ દ્વારા ઈન્જેક્સન સોય વ્યક્તિને અડાળી અને પરત લઈ લેવામાં આવી રહ્યી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વિડિયો ભારતનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છમાં ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે..? જાણો શું છે સત્ય…

Madev Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કચ્છ સમાઘોઘા માં અતિશય વરસાદ ના લીધે ગાયો પાણી માં તણાઈ ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના કચ્છના સમઘોઘા ખાતે ભારે વરસાદમાં […]

Continue Reading

શું ખરેખર સ્પેનમાં કર્ફ્યુનો ભંગ કરતા યુવાનને મારમારવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય..

Chouhan Kesarsingh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણી પોલીસ તો કંઈ નથી. જુઓ સ્પેનની પોલીસ કરફ્યુ ભંગ કરવા વાળાની કેવી ખાતીરદારી કરે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 10 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading

મેક્સિકોમાં આવેલા ભૂકંપનો જૂનો વીડિયો વર્તમાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎વર્ષા મકવાણા‎ નામના ફેસબુક યુઝર દ્વારા 24 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકા ના મેક્સિકો સિટી માં આજે ધરતીકંપ ૮.૧ સ્કેલ નો ૨ કલાક પેલા આવેલ તેનો વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમેરિકાના […]

Continue Reading

શું ખરેખર મોસ્કોમાં 30 ઉઠક-બેઠક કરવાથી ફ્રિ ટિકિટ પ્રાપ્ત થાય છે..? જાણો શું છે સત્ય…..

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 નંબર પર એક વોટ્સઅપ યુઝર દ્વારા “જોવો આ છે મોસ્કો નું મેટ્રો સ્ટેશન કે જયાં 30 ઉઠક બેઠક કરવાથી ટિકિટ ફ્રી મા મળે છે..આવી વ્યવસ્થા ત્યાંની ગવર્મેંન્ટ દ્રારા કરવામાં આવી છે…વાત પૈસા ની નથી પણ સરકાર ને લોકો નાં સ્વાસ્થ્યની કેટલી કદર છે એનું જીવંત ઉદાહરણ…” લખાણ સાથે એક […]

Continue Reading