શું ખરેખર માસ્ક ન પહેરનાર પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

દેશમાં કોરોના કેસ છેલ્લા દસ દિવસથી ખૂબ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ માથુ ઉચક્યુ છે અને ફરી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં માસ્ક ન પહેરનારા પાસેથી 1000 રૂપિયા દંડની રકમ વસૂલવા […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધા વિના માસ્ક પહેરીને બેસી રહ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી ગોલ્ડન ટેમ્પલના લંગરમાં પ્રસાદ લીધા વિના માસ્ક પહેરીને બેસી રહ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, રાહુલ ગાંધીએ ગોલ્ડન […]

Continue Reading

શું ખરેખર બજારમાં વેચાતા સર્જીકલ માસ્કમાં કીડા હોય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સર્જીકલ માસ્કનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સર્જીકલ માસકમાં કીડા હોય છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં માસ્કને ગરમ કરતાં જે કાળા રંગના […]

Continue Reading

શું ખરેખર માતાના કહેવા પર આ બાળક લોકોને ફ્રીમાં માસ્ક આપી રહ્યો હતો….? જાણો શું છે સત્ય..

સમગ્ર દેશમાં કોરોનાનું સક્રમંણ દિવસે-દિવસે વધી રહ્યુ છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક બાળકનો ફોટો ખૂબ વાયરરલ થઈ રહ્યો છે. જેમાં તે માસ્ક લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે અને તેના શીર્ષકમાં લખેલુ છે કે, “बच्चा बोला -पैसे नहिं है तो मास्क फ्री में दे दूंगा, मा ने कहा लोगों को मदद जरूरत है.” આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી મહિલા ભાજપની મહિલા ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે એ ભાજપની મહિલા ધારાસભ્ય છે અને તે માસ્ક પહેરવા પર ગભરામણ અને ઉલ્ટીઓ થાય છે એવું કહી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મહિલાઓની વચ્ચે બેસીને જમી રહ્યા છે. આ ફોટોની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માસ્ક પહેરીને જમી રહ્યા છે. આ રીતે રાહુલ ગાંધી પર મજાક કરવામાં આવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૂનો વીડિયો કોરોનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના આ સમાચારો સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માસ્ક વિના સ્પીડ બોટ ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો […]

Continue Reading

અંબાણી પરિવારના ઘરે વર્ષ 2019 ની ગણેશ ચતુર્થી ઉજવણીનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

અંબાણી પરિવારમાં આકાશ અંબાણી અને શ્લોકાને ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુકેશ અંબાણી દાદા બન્યા એ ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો તેનો છે. […]

Continue Reading

વર્ષ 2018 માં મળેલી ગુજરાત સરકારની મિટીંગનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના મહામારીના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ પોતે જ માસ્ક નથી પહેરતા અને લોકો પાસેથી દંડની વસૂલાત કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

માસ્ક પર 18 ટકા GST લાગતો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોનાથી બચવા માટેના માસ્ક પર સરકાર દ્વારા 18 ટકા GST લાગતો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ માસ્ક પર 18 ટકા GST લાગતો નથી. સરકાર દ્વારા કોટન માસ્ક પર 5 ટકા અને […]

Continue Reading

શું ખરેખર દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારા બાળકોને સ્કૂલના જ માસ્ક લેવાની ફરજ પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

સારા વિચાર ના માનવીઓનું પેજ નામના ફેસબુક પેજ દ્વારા 6 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી અને ફી માટે માંગણી કરતા હોય તો તાત્કાલિક સ્કૂલમાંથી દાખલો લઈ લેવો આપણી ગરજ બતાવવી નહીં… એ સ્કૂલ માં જ […]

Continue Reading