બાંગ્લાદેશના વિડિયોને ભારતનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં જ રાજસ્થાનના જોધપુરમાં ઈદના અવસર પર થયેલી હિંસાના ઘણા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક વિડિયો સામે આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ટ્રક પર યુવકોને લાકડીઓથી મારતા હોય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મસ્જિદ સામે ડીજે વગાળતા મુસ્લિમ […]

Continue Reading

શું ખરેખર પીરાણા ગામમાં મુસ્લિમો પર RSSના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

અમદાવાદ પાસેના પીરાણા ગામમાં મંદિર અને મસ્જિદ મામલે વાતાવરણ તંગ બન્યુ હતું. પીરાણા ગામમાં હઝરત પીર દરગાહ અને તેની બાજુમાં એક મંદિર આવેલું છે, અહીંયા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અને દરગાહ વચ્ચે દિવાલ બનવવા મુદ્દે મુસ્લિમ સમુદાયના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા કલેકટર મંજૂરી સાથે આ દિવાલ ચણવાની કામગીરી શરૂ કરવામાં […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકારે મસ્જિદ અને મદરેસા માટે નવી સૂચના બહાર પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે મસ્જિદ અને મદરેસાને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, IPC કલમ 427 તેમજ 2/3 લોક સંપત્તિ અધિનિયમ 1985 અનુસાર મસ્જિદ અને મદરેસા વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા બદલ કે તેની સંપત્તિને […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકાર દ્વારા મસ્જિદ માટે 100 કરોડ ફાળવ્યા છે…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની એક તસ્વીર સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સીએમ અશોક ગેહલોત હાથ જોડીને ઉભા છે. તસવીરમાં લખ્યું છે કે રાજસ્થાન સરકારે તેના બજેટમાં દરગાહ બનાવવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. આ તસવીર શેર કરતી વખતે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાજસ્થાનમાં મુસ્લિમ દરગાહોને ટૂરિસ્ટ સર્કિટ […]

Continue Reading