શું ખરેખર સોનિયા ગાંધીના સ્વિસ બેંક એકાઉન્ટ માંથી 34 લાખ કરોડ રૂપિયા મળ્યા….? જાણો શું છે સત્ય…
Rajesh Soni નામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાત સુવિચાર નામના પેજ પર તારીખ 4 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘सोनिया के swiss bank A/C में थोड़ी सी रकम मिली … so sad 34 लाख करोड़.3400000000000000/-’ લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા […]
Continue Reading