સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરનો નથી… જાણો શું છે સત્ય….
સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરના જંગલનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાના જંગલનો છે. ગીરનો હોવાની વાત તદ્દન ખોટી છે. વરસાદની સિઝન દરમિયાન પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખિલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ ગુજરાતના ગીરના જગંલમાં વસતા સિંહના ઘણા વિડિયો વાયરલ થાય છે. ત્યારે હાલમાં એક સિંહણના શિકારનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ […]
Continue Reading