શું ખરેખર શ્રાવણ દરમિયાન ટ્રેનમાં નોન-વેજ જમવાનું નહીં આપવામાં આવે…? જાણો શું છે સત્ય….

શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ભાગલપુર રેલ્વે સ્ટેશન પર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાના નામે IRCTC દ્વારા શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. સોશિયલ મીડિયામાં ટ્રેનમાં મળતા ભોજનને લઈ દાવો કરવામાં આવી રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શ્રાવણ મહિના દરમિયાન નોન-વેજ ખાવાની વાનગી નહીં આપવામાં આવે.” […]

Continue Reading

ભારતીય રેલવેમાં હવે એક વર્ષના બાળકોની પણ ટિકિટ લેવા અંગેની વાયરલ માહિતીનું જાણો સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય રેલ્વે દ્વારા ટિકિટ અંગેના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર અંગેની માહિતી વાયરલ થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતીય રેલવેમાં એક વર્ષના બાળકની પણ ટિકિટ લેવી પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading