Fake News: 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. બસમાં મફત મુસાફરીના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય…જાણો શું છે સત્ય..

પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે […]

Continue Reading

જાણો ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી નાબૂદ કરવાની મહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકાર દ્વારા ભરતીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરાશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને […]

Continue Reading

જાણો તાજેતરમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના નામે વાયરલ થઈ રહેલા પરિપત્રનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં દરેક નાગરિકોને દસ્તાવેજોમાં એકસરખું જ નામ કરાવવા અંગેની માહિતી આપવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

લવ મેરેજ કરવા પરિવારજનોની સહમતિ ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….

TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ માટે માતાપિતાની સહિ ફરજિયાત કરવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

Brake The Fake: લવ મેરેજ કરવા માતાપિતાની સહી ફરજિયાત નથી કરાઈ…જાણો શું છે સત્ય….

TV9 ની ન્યુઝપ્લેટને એડિટ કરી અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી.  TV9 ગુજરાતીની બ્રેક્રિંગ ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે ન્યુઝ પ્લેટમાં લખવામાં આવી રહ્યુ છે કે, “લવ મેરેજ કરવા માતાપિતાની સહિ ફરજિયાત કરાઈ” આ ન્યુઝ પ્લેટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત સરકાર દ્વારા લવ મેરેજ […]

Continue Reading

Alert: શું ખરેખર ગુજરાતમાં નવા 5 કોર્પોરેશન બનવા જવા જઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

રાજ્યમાં પાંચ નગરપાલિકાને મહાનગર પાલિકા દ્વારા અપગ્રેડ કરવામાં આવી હોવાની અફવા છે. ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે, ત્યારે તેમાં વધુ 5 નો ઉમેરો થશે. તો આ સાથે જ ગુજરાતમાં કુલ 16 મહાનગરપાલિકા બનશે. નવી […]

Continue Reading

65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. મહામંડળ દ્વારા મફત મુસાફરી આપવામાં નથી આવી રહી…જાણો શું છે સત્ય…

પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે […]

Continue Reading

ગુજરાત સરકારે ગરબા રમવા પર લગાવ્યો 18 ટકા GST…! જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીના સમાચારો ખૂબ જ ચર્ચામાં છે. ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીનો વિરોધ પક્ષ દ્વારા ઠેર-ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગરબા રમવા પર લગાવવામાં આવેલા જીએસટીને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના મુખ્યમંત્રીના રાજીનામાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર સમાચારો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને […]

Continue Reading

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના વર્ષ 2017ના નિવેદનને હાલનું ગણાવી ફેલાવવામાં આવી રહ્યુ..

Satish Jani Adv Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#સેલ્યુટ_ગુજરાત_સરકાર અગાઉ કરેલ સજા નું નોટિફિકેશન પરિપત્ર આજ રોજ થી લાગુ ગુજરાત ગૌ હત્યા ઉપર આજીવન કેદ ની સજા ખુબ ખુબ આભાર ગુજરાત સરકાર #જય_ગૌ_માતા #જય_શ્રી_રામ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 154 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર 350 રૂપિયામાં ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

Viraltoo નામના એક ફેસબુક પેજ દ્વારા 24 એપ્રિલ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, હવે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે નહીં ખાવા પડે ધક્કા, આ રીતે માત્ર 350 રૂ. આવી જસે ઘરે… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 132 જેટલા લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના પ્રતિભાવ જણાવ્યા હતા. […]

Continue Reading

શું ખરેખર CSC માં એક અરજી કરવાથી ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે આવી જશે..? જાણો શું છે સત્ય…

ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા 21 માર્ચ, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી તેના માટે ખુશખબરી સરકારે કરી મોટી જાહેરાત, જરૂર જાણો. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 127 જેટલા લોકોએ લાઈક કરી હતી. તેમજ 79 લોકો દ્વારા […]

Continue Reading