કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ધાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થઈ છે ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ભારતીય મહિલા ટીમ દ્વારા પાકિસ્તાન ટીમને હાલમાં ફૂટબોલ મેચમાં 18-0થી હરાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં ભારતની હારથી કરોડો લોકો નિરાશ થયા હતા. ત્યારે આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોવા મળી રહી છે. આ ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય મહિલા ફૂટબોલ ટીમ દ્વારા હાલમાં પાકિસ્તાનની ટીમને 18-0થી હરાવવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર યુરો કપ જીત્યા બાદ ઇટાલીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ ફક્ત બીજી વાર બનવા પામ્યુ હતુ, જ્યારે ઇટાલીએ નેઇલ-બાઇટિંગ પેનલ્ટી ફિનિશમાં ઇંગ્લેન્ડને હરાવીને યુરો કપ જીત્યો હતો. ત્યારબાદ ઘર પરત આવ્યા બાદ હજારો ઇટાલિયન લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા, ધ્વજ લહેરાવતા, ગીતો ગાયા, સંગીત વગાડતા હતા અને ફટાકડા ફોડ્યા હતા.  આવો એક વિડિયો હાલમાં શેર કરવામાં આવી રહ્યો છે લોકો એક રસ્તા પર ફટાકડા […]

Continue Reading

શું ખરેખર ફ્રાંસના રાષ્ટ્રપતિની ઈસ્લામ પરની ટિપ્પણી બાદ પોલ પોગ્બાએ ફૂટબોલમાંથી સન્યાસ લિધો…? જાણો શું છે સત્ય….

ગુજરાતી ન્યુઝ વેબસાઈટ ધ થિંકેરા દ્વારા એક ન્યુઝ આર્ટિકલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બા દ્વારા ફ્રાંસના રાષ્ટ્રપતિ દ્વારા ઈસ્લામ પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ તેમણે ફૂટબોલ માંથી સન્યાસ લઈ લીધો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોલ પોગ્બા દ્વારા મિડિયામાં વહેતી […]

Continue Reading

શું ખરેખર બ્રાઝિલ ફૂટબોલની અન્ડર 17ની ટીમના કોચનો વિડિયો છે.? જાણો શું છે સત્ય..

RJ Megha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “You CAN’T miss this 🥳 #76_years_young Brazil’s under 17 coach Amadeu Carlos 😁 Brazilian #Soccer #Football magic. Age is just numbers. Simply Superb video 👇👇👇” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 106 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading

શું ખરેખર વર્લ્ડકપમાં ધોનીના આઉટ થવાની સાથે જ રડી પડ્યો ફોટોગ્રાફર…? જાણો સત્ય…

Hu gujju‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 11 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં ધોનીના ફોટો સાથે એક ફોટોગ્રાફરનો રડતો ફોટો દર્શાવીને એવું લખેલું છે કે,  હવે બોલો Nice pic. We Miss You.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 251 લોકોએ લાઈક કરી હતી. 7 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading