ફેસબુકે ખાનગી ફોટા વાપરવા માટે નવા નિયમો લાગુ કર્યા નથી…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે મેટાએ ફેસબુક યુઝર્સના ફોટા વાપરવા માટે નવા નિયમો લાગુ કર્યા છે, અને આ પરવાનગી નકારવા માટે, યુઝર્સે એક પોસ્ટ શેર કરવી પડશે જેમાં લખ્યું હશે કે, “હું ફેસબુક કે મેટાને મારી અંગત માહિતી અને ફોટા વાપરવાની કોઈ પરવાનગી આપતો નથી.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fake News: સોશિયલ મીડિયાને લઈ વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય… 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ-ફેસબુક પર નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે…? જાણો શું છે સત્ય… 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

જાણો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવાવાળા યુવાનોને કોંગ્રેસ સરકાર દર મહિને 8500 ચૂકવશે એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવાવાળા યુવાનોને કોંગ્રેસ સરકાર દર મહિને 8500 ચૂકવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર ફેસબુકમાં પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં @Highlight લખ્યા પછી રંગ બદલાય છે કે એકાઉન્ટ હેક થાય છે…?

ફેક્ટ ક્રેસેન્ડોએ દાવો ખોટો હોવાનું શોધી કાઢ્યું હતું. ફેસબુક પાસે એવું કોઈ ફીચર્સ નથી કે જેનાથી ખબર પડે કે કોઈએ તમારી પ્રોફાઈલ જોઈ છે કે તમારૂ એકાઉન્ટ હેક થયું છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટ દાવો કરે છે કે, કોઈ યુઝર્સ ફેસબુક પોસ્ટના કોમેન્ટ વિભાગમાં […]

Continue Reading

Fake News: વોટ્સએપ-ફેસબુક પર કોઈ નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ હાલમાં આપવામાં આવ્યો નથી. તેમજ આ મેસેજ છેલ્લા 4 વર્ષથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. હાલમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નામથી વાયરલ મેસેજ અંગે જણાવવામાં આવી રહ્યુ છે કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર તમારા પર ચાંપતી નજર રાખશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વોટ્સએપને લઈ નિયમો જાહેર કરાયા…? જાણો શું છે સત્ય.

હાલમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નામથી વાયરલ મેસેજ અંગે જણાવવામાં આવી રહ્યુ છે કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર સુચના, સોગંધ વાળા મેસેજ અસ્લીલ વિડિયો મોકલનારને રોકડ દંડ અને કેદની સજા થશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ […]

Continue Reading

શું ખરેખર ગરમીમાં વાહનની ટાંકી ફુલ કરવાથી થશે વિસ્ફોટ…!” જાણો સત્ય

SURAT REPORTER નામના એક ફેસબુક પેજ દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તાપમાન સતત ઊંચું રહેવા લાગ્યું છે અને કાળઝાળ ગરમી શરૂ થઈ. ઉપરોક્ત પોસ્ટની અંદર IOCL ના લોગો સાથે એવું લખેલું છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, […]

Continue Reading

શું ખરેખર 7/12 અને 8 અ ના ઉતારા માટે ખેડૂતોને ખાવા પડે છે તાલુકા પંચાયત કચેરીના ધક્કા…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર बेखौफ Gujju નામના એક ફેસબુક પેજ પર 1 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  ખેડૂતમિત્રો, પહેલા 7-12/8અ ના ઉતારા પંચાયતમાં મળતા હતા આજે ધક્કા ખાઈને તાલુકા પંચાયત જવુ પડે છે એ ના ભૂલતા વોટ આપતી વખતે.. આ પોસ્ટને લગભગ 208 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ કર્યું આવું ટ્વિટ…! જાણો શું છે સત્ય…

ફેસબુક પર Kalpesh Devani નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગાંધી ની વિચાર ધારા વાલા બધા આવાજ છે કે શું ?. ઉપરાંત  પોસ્ટમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પરથી 8 એપ્રિલના રોજ થયેલી એક ટ્વિટ મૂકવામાં આવી […]

Continue Reading