દહેરાદૂનના જૂના વીડિયોને દિલ્હી શહેરના કાઝીના નામે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ મુફ્તી રઈસ અહેમદ છે અને તે દેહરાદૂનનો રહેવાસી છે. આ વીડિયો વર્ષ 2019નો છે.  સોશિયલ મીડિયા પર 2.03 મિનિટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ વ્યક્તિ કેટલીક ઘટનાને ભગવા ષડયંત્ર ગણાવીને હિંદુઓને ધમકી આપી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

આસામ ખાતે સાયકલ સવાર પર દીપડાએ કરેલા હુમલાનો વીડિયો દહેરાદૂન-ઋષિકેશ હાઈવેના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાઈવે પર સાયકલ લઈને જઈ રહેલા એક વ્યક્તિ પર દીપડાએ અચાનક જ કરેલા હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેરાદૂન-ઋષિકેશ હાઈવે પર એક સાયકલ સવાર પર દીપડાએ અચાનક કરેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઉત્તરાખંડમાં લાગેલી આગના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Valji Gadhavi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઉત્તરાખંડ ના જંગલ માં દાવાનળ. ઉત્તરાખંડ બાયોસ્ફિયર એ આપણા દેશમાં એક મુખ્ય બાયોસ્ફિયર છે જેમાં 12 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય તેના હર્બલ વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જાણીતું છે. આ જંગલોમાં હાલમાં 50 હેકટર વિસ્તારને આવરેલા જંગલો માં 46 […]

Continue Reading

કપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એવા રિપોર્ટ મળ્યા છે કે, કપિલ મિશ્રા વિરુદ્ધ કેશ ફાઇલ કરનાર સિવિલ સેવાના અધિકારી આશિષ જોષી ની બદલી કરાય છે.જો આ વાત સત્ય હોય તો હવે તમારે સમજવાનું કે આ દિલ્લી ની લડાઈ કોના ઈશારે થઈ છે.” શીર્ષક હેઠળ […]

Continue Reading