શું ખરેખર બિહારના પૂર્વ ડીજીપી દ્વારા નિતિશ કુમાર વિરૂધ્ધ ટ્વિટ કરવામાં આવ્યું….? જાણો શું છે સત્ય….
હાલ બિહારની ચૂંટણીને લઈ સોશિયલમાં નેતાઓના નામે સાચા-ખોટા નિવેદનો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બિહાર સહિત દેશ ભરમાં છેલ્લા એક મહિનાથી ચર્ચામાં રહેલા બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે. કે, “जब डीजीपी था तो नहीं बोलता था, लेकिन अब बोल रहा हूं | मेरे हिसाब से […]
Continue Reading