જાણો રસ્તા પર દોડતી પાછળથી તૂટી ગયેલી બસના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાછળના ભાગેથી તૂટેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી અને યોગીના રાજમાં ઉત્તરપ્રદેશમાં બસોની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાછળના ભાગેથી તૂટેલી બસનો જે […]

Continue Reading

શું કેરળમાં મુસ્લિમ મહિલાઓએ હિંદુ મહિલાઓને બુરખો પહેરીને બસમાં ચઢવા કહ્યું હતુ..? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં બુરખો પહેરેલી મહિલાઓ બસ સ્ટોપને લઈને દલીલ કરી રહી છે. તેઓ હિંદુ મહિલાઓને બુરખો પહેરીને બસમાં આવવાનું કહેતા હોવાનો દાવો ખોટો છે. 29મીએ સવારે, કેરળના કલામસેરીમાં એક ખાનગી કોન્ફરન્સ સેન્ટરમાં યહોવાહના સાક્ષીઓની સભા ચાલી રહી હતી ત્યારે વિસ્ફોટ થયો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ […]

Continue Reading

બસમાં ડ્રાઈવર સીટ પર બેસવાની જીદ કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસની ડ્રાઈવર સીટ બેસવાની જીદ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બસમાં ડ્રાઈવર સીટ પર બેસવાની જીદ કરી રહેલી મહિલાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

તમિલનાડુ ખાતે બસમાં લટકીને જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો ગુજરાતના નામે વાયરલ….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસમાં લટકીને જોખમી મુસાફરી કરતાં રસ્તા પર ચાલુ બસે પડી ગયેલા એક વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ બસમાં જોખમી મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો વાસદ હાઈવે પરની ઘટનાનો છે, જેમાં 80 જાનૈયાઓ મોતને ભેટ્યા…? જાણો શું છે સત્ય…

Bharat Soni Baroda‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Vasad Highway Incident ✍️✍️✍️👇👇👇આખી જાન ની ગાડી ના જાનૈયા બળી ને ભળથુ થયી ગયા લાઈટ નો કરંટ લગઝરી માં લાગતા 80 જણ નાં મોત વરરાજા સીવાઈ. આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading