શું ખરેખર બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટી ગયો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધરાશાયી થઈ રહેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બનાસકાંઠામાં નિર્માણાધિન પુલ તૂટ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં પુલ તૂટ્યો નથી પરંતુ સરકારી […]

Continue Reading

મોરબી ખાતે પુલ હોનારતમાં ઘાયલ થયેલા દર્દીના ફોટા અધૂરી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોરબી ખાતે બનેલી પુલ દુર્ઘટનાના ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ઘાયલ દર્દીના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોરબી પુલ દુર્ઘટનામાં ઘાયલ એક દર્દીના પગના ઘૂંટણ પર નાનો પાટો હતો પરંતુ જ્યારે […]

Continue Reading

વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો વીડિયો અક્કલકુવા-અંકલેશ્વર પુલનો નથી… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો અક્કલકુવા-અંકલેશ્વરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી […]

Continue Reading