શું ખરેખર કંગના રનૌત દ્વારા રામ રહિમ જોડે ફોટો પડવવામાં આવ્યો..? જાણો શું છે સત્ય….

કંગના રનૌતનો ફોટો એડિટ કરી ખોટા દાવા સાથે વાયરલ કરવમાં આવી રહ્યો છે. ઓરિજનલ ફોટોમાં તે સદગુરૂ સાથે જોવા મળે છે. ખુબ જ ચર્ચામાં તેમજ પોતાના નિવદેનથી હમેશા મીડિયામાં ચર્ચાનો વિષય બનતી એક્ટ્રેસ કંગના રનૌતને ભાજપા દ્વારા હિમાચલ પ્રદેશથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હાલમાં તેમને એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં […]

Continue Reading

શું ખરેખર બાબા રામરહિમને 43 દિવસના પેરોલ જામીન મળ્યા….? જાણો શું છે સત્ય…..

Manahar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘બળાત્કારના ગુનામા સજા ભોગવતા રામ રહીમને ૪૩ દિવસના પેરોલમા ખટ્ટર સરકારનો પ્રેમ બળાત્કારી બાબામા દેખાયો..પાય લાગતા હરિયાણા સરકારના મંત્રી શ્રી રામ વિલાસ શમાઁ , બીજા મંત્રી અનિલ વિજય અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીશ્રી ફડણવીશ આ છે ભાજપાનો બળત્કારીઓ પ્રત્યેનો પ્રેમ…બળાત્કારીઓને શિશ […]

Continue Reading