દિલ્હી એમસીડીનો વિડીયો દિલ્હી વિધાનસભાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

દિલ્હી વિધાનસભાનો આ વીડિયો નથી, એમસીડીની છે. સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી દરમિયાનનો આ વીડિયો છે. તેમજ તોફાન કરી રહેલા તમામ કોર્પોરેટર છે. ધારાસભ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં લોકો એકબીજા પર આક્ષેપો અને તોફાન કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં લોકો ખુરશી ઉછાડી તેમજ […]

Continue Reading

જાણો પાકિસ્તાની સાંસદમાં બોલી રહેલા વ્યક્તિના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સાંસદભવનમાં બોલી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાની સાંસદમાં બેટીઓ માટે દયાની ભીખ માંગી રહેલા હિંદુ સાંસદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે…? જાણો શું છે સત્ય….

હાલમાં સંદેશ ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બીગ બ્રેકિંગ હેઠળ એક માહિતી શેર કરવામાં આવી હતી. આ ન્યુઝ પ્લેટને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની આગામી વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે તેવો નિર્ણય કર્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાન સાંસદમાં “મોદી-મોદી” ના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક 40 સેકેન્ડનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાકિસ્તાનની સાસંદનો વિડિયો છે. એક ન્યુઝ ચેનલના બુલેટિયનનો આ વિડિયો છે. જેમાં એક સભ્ય બોલવા જઈ રહ્યા છે ત્યારે અન્ય સભ્યો દ્વારા મોદી-મોદીના નારા લગવવામાં આવતા હોવાનું સંભળાઈ રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનની સાંસદમાં મોદી-મોદીના નારા લગાવવામાં […]

Continue Reading