અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હોવાની માહિતીનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ભારતીય સેનાના જવાનો માટે ફંડ એકત્ર કરવા અંગેની એક માહિતી સાથેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા અક્ષયકુમારના કહેવા પર મોદી સરકારે આર્મી વેલફેર ફંડ માટે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં દાનમાં આવેલી રકમનો ઉપયોગ ભારતીય […]

Continue Reading

શું ખરેખર અક્ષય કુમારે CAA અને ABVPના સમર્થનમાં ABVPનો ધ્વજ ફરકાવ્યો…? જાણો શું છે સત્ય…

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Well done Real Hero Akshaykumar openly in support of ABVP and CAA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 86 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading