FakeNews: એરપોર્ટ પર પાણી ભરાયાની આ તસ્વીર અમદાવાદ એરપોર્ટની નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો અમદાવાદ એરપોર્ટની નહીં પણ ચેન્નાઈ એરપોર્ટની છે. તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. લોકો આ માટે તેમની રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને લોકો ઘણા વર્ષોથી શેર કરી રહ્યા છે. તેમાં તમે એરપોર્ટ […]

Continue Reading

શું ખરેખર આઝાદી પછી અરૂણાચલ પ્રદેશમાં પહેલું એરપોર્ટ બન્યુ…? જાણો શું છે સત્ય….

આ દાવો ખોટો છે. તસવીરમાં દેખાતું એરપોર્ટ અરૂણાચલ પ્રદેશનું પહેલું એરપોર્ટ નથી. એરપોર્ટના રનવેની એક તસવીર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહી છે. તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અરૂણાચલ પ્રદેશના એરપોર્ટની તસવીર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, “દેશની આઝાદી બાદ અરૂણાચલ પ્રદેશમાં આ પહેલું એરપોર્ટ છે.” […]

Continue Reading

જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સુંદર એરપોર્ટનું શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સુંદર એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સુંદર એરપોર્ટનો વીડિયો અરુણાચલ પ્રદેશ ખાતે આવેલા એરપોર્ટનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચીનમાં પડેલા ભારે વરસાદ બાદના એરપોર્ટના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય….

ચીનના ઇતિહાસના 1000 વર્ષના સૌથી ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં તબાહી મચાવી રહ્યો છે અને 50 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે જેમાં હેલિકોપ્ટર, વિમાન, અને અનેક ઓટોમોબાઇલ્સ પૂરનાં પાણીથી વહી ગઈ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં […]

Continue Reading

શું ખરેખર બંગાળની ચૂંટણી જીત્યા બાદ જશોદાબેન મોદીએ મમતા બેનરજીને અભિનંદન આપ્યા…? જાણો શું છે સત્ય…

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં વિજેતા મમતા બેનરજીને લગતા ઘમા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે મમતા બેનરજી અને જશોદાબેન મોદીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ જશોદાબેન મોદીએ મમતા બેનરજીને અભિનંદન પાઠવ્યા. પરંતુ […]

Continue Reading

સ્પેનના એરપોર્ટ પરનો ફોટો ઈટાલીમાં મૃત્યુ પામેલા દંપતિના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Prakash Chuahan  નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, #કર_ચલે_હમ_ફિદા_જાનો_તન_સાથિયો_અબ_તુમ્હારે_હવાલે_વતન_સાથિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલ આ ફોટામાં દેખાતા ઈટાલીના ડોક્ટર દંપતિએ રાત દા’ડો સેવા કરીને કોરોનાના 134 દર્દીઓને બચાવ્યા હોવાનું માનવામાં આવે છે. જોખમ વચ્ચે કામ કરતા કરતા આઠમાં […]

Continue Reading

શું ખરેખર શિકાગોનું ઓ-હેયર એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે…? જાણો શું છે સત્ય….

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શિકાગો એરપોર્ટ” શીર્ષક હેઠળ પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શિકાગોનું ઓ-હેયર એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ પોસ્ટ પર 65 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading