જાણો UAE માં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ બંધ થઈ રહી હોવાની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી છે અને એક મહિનામાં બેન્ક ઓફ બરોડા UAE માં બંધ […]

Continue Reading

શું ખરેખર પુનાની રેલવે ટિકિટ પર અદાણી રેલવે લખેલુ આવી રહ્યુ છે….? જાણો શું છે સત્ય….

કિસાન આંદોલન બાદ સોશિયલ મિડિયા પર અદાણી કંપનીને લઈ ઘણા ફેસ ન્યુઝ ફેલાવવામાં આવી રહ્યા છે. ત્યાર હાલ સોશિયલ મીડિયા પર એક પ્લેટફોર્મ ટિકિટ વાયરલ થઈ રહી છે. આ ટિકિટને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર વાયરલ કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે ભારતીય રેલ્વે અદાણીની રેલ્વે છે. અને પુનાની પ્લેટ ફોર્મ ટિકિટ પર […]

Continue Reading

શું ખરેખર તમામ ટ્રેનોનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેનનું એન્જિન જોવામાં આવી રહ્યુ છે. આ એન્જિનમાં ખાનગી કંપનીની જાહેરાત અને અદાણીનું નામ જોવામાં આવી રહ્યુ છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ટ્રેનોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે અને ટ્રેનોને પ્રાઈવેટ કંપનીને વેચવામાં આવી રહી છે.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે….? જાણો શું છે સત્ય…

Rekkha Pandya નામના ફેસબુક યુઝર દ્રારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “यह महिला उद्योगपति अडानी की पत्नी है। झुकी हुई गर्दन को पहिचाने…! ये हालत है देश के पीएम की.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 114 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 49 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading