શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગેનું અપમાન નથી કરી રહ્યા પરંતુ તેમને ભાષણ આપવા માટે ઉભા થવા માટે મદદ કરી રહ્યા હતા. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ખુરશી ખસેડતા જોવા […]
Continue Reading