ઇજિપ્તમાં ગેસ પાઇપલાઇન વિસ્ફોટનો જૂનો વીડિયો યુએઈ દ્વારા ઈરાની તેલ સુવિધાઓ પર મિસાઇલ હુમલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં, સોશિયલ મીડિયા પર ભીષણ આગ અને સળગતી કારનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો શેર કરતા યુઝર્સે દાવો કર્યો હતો કે, “આ વીડિયોમાં યુએઈ દ્વારા ઈરાની તેલ સુવિધાઓ પર તાજેતરમાં કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો છે.” INSTAGRAM | ARCHIVE FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી […]

Continue Reading

જય શાહનો યુએઈના મંત્રી સાથેનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

જય શાહ વર્ષ 2021ના આઈપીએલના આયોજનને લઈ યુએઈના સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલય ખાલિદ અલ ઝરૂની અને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા. તેમના ભાગીદારને મળ્યા હોવાની કે તેઓ ભાગીદારીમાં વેપાર કરતા હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે […]

Continue Reading

જાણો UAE માં બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ બંધ થઈ રહી હોવાની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ દેશ UAE માં બેન્ક ઓફ બરોડામાં ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી છે અને એક મહિનામાં બેન્ક ઓફ બરોડા UAE માં બંધ […]

Continue Reading